Tuesday 16 July 2013

૧૬ મી જુલાઇ

અરુણા અસફઅલી
             અરૂણા અસફા અલીનો જન્મ તા.-૧૬/૦૭/૧૯૦૯ ના રોજ એક બંગાળી કુટુંબમાં થયો હતો. દિલ્હીના પ્રથમ મૅયર તરીકે તેઓ ચૂંટાઇ આવ્યા અને કૉંદ્રેસમાં જોડાયા. ત્યારબાદ તો લૅનિન શાં તિ પ્રાઇઝ, ઇન્દીરા ગાંધી એવોર્ડ તેમજ નહેરુ એવાર્ડ જેવા અનેક ઇલ્કાબો તેમને એનાયત કરવામાં આવ્યા. તેમની ઉત્કટ દેશભક્તિને બિરદાવવા ભારત સરકારે ઇ.. ૧૯૯૭ માં એમને દેશના સર્વોચ્ય સન્માન ભારતરત્ન થી મરણોપરાંત નવાજ્યા હતા. ૮૮ વર્ષની જૈફ વયે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ઇ.. ૧૯૯૬ ના માસમાં તેમણે કાયમને માટે અંખો મીંચી દીધી.


No comments: