Wednesday 5 June 2013

જુન માસ દિન વિશેષ

માસ
તારીખ
 દિવસો
જૂન
1
ડૉક્ટર્સ ડે, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, વિશ્વ દૂધ દિવસ,

4
ટ્વીન્સ ડે (જોડીયા દિવસ),

5
વિશ્વ પર્યાવરણ દિવસ

10
વિશ્વ ભૂગર્ભ દિવસ.

12
વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ

14
વિશ્વ રક્તદાતા દિવસ.

17
વિશ્વ રણવિસ્તાર અને દુષ્કાળ રોકથામ દિવસ

23
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક દિવસ,પંડિત શ્યામાપ્રસાદ મુખર્જિનો બલિદાન દિવસ, વિશ્વ પ્રાર્થના દિવસ

26
માદક પદાર્થ વિરોધી દિવસ

27
વિશ્વ ડાયાબિટીસ દિવસ

28
ફાધર્સ ડે




No comments: