Thursday 21 March 2013

૧૮ મી માર્ચ


મહાત્મા યોગેશ્વરજી
યોગેશ્વરજીનો જન્મ એક ઊંડાણના ગામડામાં થયો હતો. બાળપણમાં જ સંધ્યા,રુદ્રીના સંસ્કારો સુદ્દઢ થયા હતા. મહાપુરૂષોના ચરિત્રો વાંચવાની ટેવને કારણેતેમના જેવા મહાન થવાની પ્રેરણા મળી. ઉપરાંત પ્રાર્થના,લેખન કાર્ય વગેરેથી જીવન સુદ્દઢ થવા લગ્યું. હિમાલયની યાત્રામાં તેમને અલૌકિક અનુભવ થયા. ઉત્તરકાશીથી જમનોત્રી જતાં એક ધર્મશાળામાં તેમનેપોતાના પૂર્વજન્મનું જ્ઞાન લાધ્યું હતું. એમના લખાણમાં ‘’ગાંધીગૌરવ’’ અને ‘’ભગવાન રમણ મહર્ષિ જીવન અને કાર્ય’’ સીમાસ્તંભ ગણાતા ગ્રંથો છે. તા.-૨૧/૦૩/૧૯૮૪ ના રોજ યોગેશ્વરજીનો દેહ પડ્યો.

No comments: