Wednesday 16 January 2013

૧૫ મી જાન્યુઆરી


માર્ટિન લ્યૂથર કિંગ
         ગાંધી વિચારના પરમ ઉપાસક અને આરધક ડૉ. માર્ટિન લ્યૂથર કિંગનો જન્મ તા. ૧૫-૦૧-૧૯૨૯ નારો જ અમેરિકામાં થયો હતો. નાનપણથી જ તેમણે કાળા-ગોરા ના ભેદ જોયા અને પ્રતિતી થઇ કે રંગદ્વેષના આ મહારોગના મૂળ ખૂબ ઊંડા છે. ગાંધીજીની અહિંસક દાંડીયાત્રા ની જેમ વૉશિંગ્ટનકૂચ અને મોટંગમરી કૂચ  આદરીને અમેરિકામાં ગાંધી નું બિરુદ મેળવ્યું.માત્ર ૩૯ વર્ષની યુવાન વયે એક ગોરા માણસના હાથે તેમની હત્યા થઇ. ઇ.સ. ૧૯૬૪ માં તેમને વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.

No comments: